આજ રોજ શ્રી રામાનંદાચાર્ય પ્રા.શાળા નંબર 23 માં વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી કરવામાં આવી.જે અંતર્ગત બાળકોને ચકલી વિષેની વિવિધ માહિતી મહેશભાઇ વસોયા દ્વારા આપવામાં આવી.રાજુભાઇ ઓઝા દ્વારા બાળકોને પક્ષીના માળા લગાવવાની અને તેનો ખ્યાલ રાખવા વિષેની વાત કરવામાં આવી.બાળકોને શાળા પરિવાર તરફથી ચકલી ના માળા નું વિતરણ કરવામાં આવ્યું. પર્યાવરન જાગૃતિ માટે નું ઉત્તમ માહિતી
આજે બાળકોને આપવામાં આવી 



ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો